• મંગળવાર, 21 જુલાઈ, 2026

શિર્ડીમાં સાંઈબાબાના મંદિર સામે બે યુવતીએ મહિલાની હત્યા કરી

સાંઈબાબાના ફોટાનાં સ્ટિકર વેચનારી બે યુવતીની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : સાંઈબાબાના શિર્ડીના વિખ્યાત મંદિરના ગેટ પર આજે બે યુવતીઓએ એક મહિલા પર ચાકુથી હુમલો કરી હત્યા કરવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 30 વર્ષની મંદિરની બહાર ફળ વેચનારી......