• મંગળવાર, 21 જુલાઈ, 2026

70 ટકા ભારત પર વાદળો છવાયાં

પચીસ જુલાઈ સુધી દેશના 60 ટકા ભાગમાં સારો વરસાદ થશે

નવી દિલ્હી, તા. 20 : ગુજરાત, રાજસ્થાન સહિતના ઘણા વિસ્તારો વાદળોનું વ્હાલ ઝંખી રહ્યા છે ત્યારે ઇસરોની ઉપગ્રહ તસવીરો પરથી દેશના 70 ટકા હિસ્સામાં ચોમાસુ વાદળો જોવા મળ્યા હતા. આગામી 25મી જુલાઇ સુધી.....