• મંગળવાર, 21 જુલાઈ, 2026

હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓની મારામારી : સ્પેનના ખેલાડીને ઈજા

ન્યૂયોર્ક, તા.20 : ફૂટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં સ્પેનની 1-0ની ઐતિહાસિક જીત પછી તુરંત તનાવપૂર્ણ માહોલ બની ગયો હતો. આર્જેન્ટિનાની હાર બાદ મિડફિલ્ડર લિએન્ડ્રા પરેડેસ અને સ્પેનના કેટલાક ખેલાડીઓ વચ્ચે......