સામસામા હુમલાઓ વચ્ચે
હમાસે કરી નવા પ્રમુખની નિયુક્તિ : ઈઝરાયલે કહ્યું, ફરીથી મોટી જંગ માટે તૈયાર
નવી દિલ્હી, તા.20 : ફરીથી આરપારની લડાઈની અણીએ આવી ગયેલા અમેરિકા અને ઈરાન વચ્ચે ગત માસે થયેલી વચગાળાની શાંતિ સમજૂતીને પુનર્જીવિત કરવાનો રસ્તો શોધવા માટે મધ્યસ્થીઓ દ્વારા 10 દિવસ સુધી લડાઈની.....