• મંગળવાર, 21 જુલાઈ, 2026

બેસ્ટની બસે વધુ એકનો ભોગ લીધો

માનખુર્દમાં બસ ડિવાઇડર સાથે અથડાઈ

મુંબઈ, તા. 20 : સોમવારે સવારે માનખુર્દ નજીક એક બેસ્ટ બસ રોડના બાજુમાં આવેલા ડિવાઇડર સાથે અથડાતાં ભાસ્કર રાવસાહેબ પાંડે (65)નું મોત થયું હતું અને બેસ્ટના બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. અકસ્માતને કારણે......