• મંગળવાર, 21 જુલાઈ, 2026

ડયૂટીમાં વધારો છતાં સોનાની આયાત યથાવત્

આયાતનો જથ્થો સ્થિર, ચાંદીની આયાતમાં 72 ટકાનો ઘટાડો

આયાત જકાત હોવા છતાં નાણાવર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટરમાં સોનાની આયાત 47 ટકા ઊછળીને 11 અબજ ડૉલર નોંધાઈ

રાજેશ ભાયાણી તરફથી

મુંબઈ, તા. 19 : સોનાના આયાત બિલ (ખર્ચ)ને અંકુશમાં લેવાના સરકારના પ્રયાસોના પરિણામો મળવાના હજી બાકી છે. આયાત જકાતમાં તીવ્ર વધારો કરવામાં આવ્યો હોવા છતાં એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં સોનાની.......

ઇ-પેપરના નવા શુલ્ક