• મંગળવાર, 21 જુલાઈ, 2026

નાલાસોપારાના કાકાએ રશિયન યુવતી પાછળ લાખો ગુમાવ્યા

ફેસબૂક પર ફ્રેન્ડશિપ કર્યાં બાદ દિલ્હી બોલાવી છેતરવામાં આવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : રશિયાની ગોરી યુવતીને મેળવવા માટે નાલાસોપારાના એક વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ફેસબૂક પર મિત્રતા કર્યા બાદ રશિયન યુવતીના નામે વૃદ્ધને મોંઘી ગિફ્ટ આપવા દિલ્હી......

ઇ-પેપરના નવા શુલ્ક