અજમામાં રૂ. 250નો ઘટાડો; ઓછા ઉત્પાદનને પગલે ભાવ મક્કમ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા. 19 : ઉંઝા ગંજબજારમાં ચાલુ સપ્તાહે સામાન્ય કામકાજ નોંધાયા હતા. જીરુંમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ઇસબગુલમાં અમેરિકા અને યુરોપિયન દેશોમાં નિકાસને પગલે સારાં કામકાજ........