• મંગળવાર, 21 જુલાઈ, 2026

કૉસ્ટલ રોડ ઉપર પોર્શે કાર ડિવાઇડર સાથે ટકરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : કૉસ્ટલ રોડમાં મોટરકારમાં આગ લાગવાના બનાવની સાહી હજી સુકાઈ નથી ત્યાં રવિવારે બપોરે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતા તે ડિવાઇડર સાથે અથડાઈ હતી. મોટરકારમાંની ઍરબૅગને કારણે ચાલકને......

ઇ-પેપરના નવા શુલ્ક