• મંગળવાર, 21 જુલાઈ, 2026

સંસદનું ચોમાસું અધિવેશન, રાજકીય હલચલ તેજ

સરકાર મહત્ત્વના ખરડા લાવવા તત્પર, ઇન્ડિયા બ્લૉક એકતા ટકાવી રાખવાના સંઘર્ષમાં

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 19 : બંગાળમાં સત્તા પરિવર્તન બાદ દેશના રાજકારણમાં ઝડપથી સમીકરણો પણ બદલાઈ રહ્યાં છે. એમાં આવતી કાલે 20 જુલાઈ, સોમવારથી સંસદનું ચોમાસું અધિવેશન શરૂ થવાનું છે એને ધ્યાનમાં લઈને એનડીએની કેન્દ્ર સરકાર અને  વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પોતાની વ્યૂહરચનામાં વ્યસ્ત છે. સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ...... 

ઇ-પેપરના નવા શુલ્ક