• મંગળવાર, 21 જુલાઈ, 2026

બોરીવલીમાં ચાલતી લોકલ ટ્રેનનો દરવાજો છૂટો પડયો : દુર્ઘટના ટળી

જીવ જોખમમાં મુકાવાથી સ્ટેશન પર ભયનું લોકોમાં મોજું ફરી વળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવાની ઉપરાઉપરી ઘટનાઓ બની રહી છે. આજે સવારે બોરીવલી રેલવે સ્ટેશન પાસે દોડી રહેલી એક લોકલ ટ્રેનનો દરવાજો છૂટો પડી......

ઇ-પેપરના નવા શુલ્ક