ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ અને ગોલ્ડન બૂટની રેસમાં આગળ
મિયામી તા.19 : ફ્રાંસના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેએ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સીના બે રેકોર્ડ એકસાથે ધ્વસ્ત કર્યાં છે. ફીફા વર્લ્ડ કપના ત્રીજા સ્થાન માટેના મેચમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ એમ્બાપેએ.......