વિલીનીકરણ અને અસંતોષની ચર્ચા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 19 : શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભળી જવાની વાતો અને આંતરિક સંતોષની સમસ્યા સામે લડી રહેલા રાષ્ટ્રવાદીનાં વડા અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર આવતીકાલથી પક્ષના નેતાઓ.....