એમ્બાપેનો વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલનો રેકૉર્ડ છતાં ફ્રાંસની હાર
સાકાની હૅટ-ટ્રિકથી
ઇંગ્લૅન્ડનો 6-4થી વિજય
મિયામી, તા.19 : ફીફા વર્લ્ડ કપમાં ત્રીજાં સ્થાન માટે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે શાનદાર દેખાવ કરીને ફ્રાંસ વિરુદ્ધ 6-4 ગોલથી વિજય હાંસલ કર્યો હતો. આ મેચમાં ફ્રાંસના કપ્તાન કિલિયન એમ્બાપેએ બે ગોલ કરીને ફીફા......