• મંગળવાર, 21 જુલાઈ, 2026

મુંબઈની 77 ગેરકાયદે શાળા સામે ગુનો નોંધાયો

મુંબઈ, તા. 19 : અનધિકૃત શાળાઓ સામે પાલિકાએ કઠોર કાર્યવાહી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુંબઈની 77 અનધિકૃત શાળાઓ સામે પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે આ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ.....

ઇ-પેપરના નવા શુલ્ક