• મંગળવાર, 21 જુલાઈ, 2026

સરકાર મહત્ત્વના છ સંશોધન ખરડા લાવવા મક્કમ

ચોમાસું સત્રમાં ધમાલનાં વાદળો ગર્જશે

વિપક્ષ એકતા ટકાવી રાખવા હોબાળો કરશે?

નવી દિલ્હી, તા.19 : સંસદનું 20મી જુલાઈ સોમવારથી શરૂ થતું વર્ષા સત્ર તોફાની બનવાના અણસાર છે. સરકાર પૂર્વ સત્રમાં પસાર નહીં થઈ શકેલા સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા વિધેયક સહિતનાં છ મહત્ત્વનાં ખરડાઓ......

ઇ-પેપરના નવા શુલ્ક