• મંગળવાર, 21 જુલાઈ, 2026

વૈશ્વિક વિષમતાઓ વચ્ચે બજાર તેજીને આવકારવા માટે ઉત્સુક

વાણિજ્ય  પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : ગત સપ્તાહમાં ભારે ચડઊતર વચ્ચે પણ સ્થાનિક શૅરબજારમાં સકારાત્મક વલણ રહ્યું હતું. સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે બજારમાં શાનદાર તેજીના દર્શન થયા હતા અને બજાર માટે તે ગૂડ ફ્રાઈડે બની ગયો હતો. ગત સપ્તાહમાં બૅન્ક, આઇટી, અૉટો અને કન્ઝયુમર શૅર્સમાં......

ઇ-પેપરના નવા શુલ્ક