• મંગળવાર, 21 જુલાઈ, 2026

બન્ને ટીમના ખેલાડીઓએ કાળીપટ્ટી બાંધી સોબર્સને શ્રદ્ધાંજલિ આપી

લંડન તા.19 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના લોર્ડસ પર ત્રીજા વન ડે મેચમાં બન્ને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યાં હતા. વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર તેમને......

ઇ-પેપરના નવા શુલ્ક