મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં 52.39 ટકા પાણી જમા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 19 : 28 જૂનથી 8 જુલાઈ સુધીના 11 દિવસ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થવાથી મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ હતી. જોકે, બાદમાં વરસાદ ગાયબ થતાં જળાશયોમાં નવા.....