• મંગળવાર, 21 જુલાઈ, 2026

ખંડણી માગનારી શિવસેનાની મહિલા પદાધિકારીની ધરપકડ

મુંબઈ, તા. 20 : ભંગારનો વ્યવસાય કરનારા પાસે રૂા. બે લાખની ખંડણી માગી, તેને માર મારવાના કેસમાં નવી મુંબઈના શિવસેના મહિલા પાંખની ઉપ-જિલ્લાપ્રમુખ પૂજા બનસોડેની તુર્ભે પોલીસે ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા......