• મંગળવાર, 21 જુલાઈ, 2026

સંસદમાં હોબાળો; સડકો પર વિદ્યાર્થીઓનો આક્રોશ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 20 : સંસદના ચોમાસુ અધિવેશનની શરૂઆત સોમવારે દિલ્હીમાં ભારે રાજકીય ગરમાટાભરી રહી હતી. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે રામ મંદિરમાં દાન ચોરી, નીટ પેપર લીક અને ઇથેનોલના મુદે હોબાળો મચાવ્યો હતો અને દિવસભર બંને ગૃહની કાર્યવાહી.....