• મંગળવાર, 21 જુલાઈ, 2026

છ મહિનામાં 55,861 ગેરકાયદે ફેરિયા સામે કાર્યવાહી

મુંબઈ, તા. 20 : મુંબઈમાં પાત્ર ફેરિયાઓને `ક્યુઆર કોડ`નું વિતરણ કરવા સાથે પાલિકાએ ગેરકાયદે ફેરિયાઓ સામેની પોતાની કાર્યવાહી શરૂ રાખી છે. જાન્યુઆરીથી જૂનના મહિનામાં પાલિકાએ 55,861 ગેરકાયદે ફેરિયાઓ.....