• મંગળવાર, 21 જુલાઈ, 2026

રામમંદિર ઉપર રાજનીતિ ન કરો : સુપ્રીમ કોર્ટ

ચડાવા ચોરીની તપાસ માટે નવી એસઆઇટી રચવા આદેશ

નવી દિલ્હી, તા. 20 : અયોધ્યાના રામમંદિરમાં ચડાવાની ચોરીના બહુચર્ચિત પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરપ્રદેશ સરકારને નવેસરથી ખાસ તપાસ ટીમ (એસઆઇટી) રચવાનો આદેશ આપ્યો હતો. મામલે કોઇ.....