• મંગળવાર, 21 જુલાઈ, 2026

હવે ભાજપ વતી ચૂંટણી લડવાની ભૂલ નહીં કરું : કિરણ બેદીનો મોહભંગ

નવી દિલ્હી, તા. 20 : ભારતના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી અને પોંડિચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી રવિવારે કાનપુરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં કાનપુર રોટેરિયન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય......