• મંગળવાર, 21 જુલાઈ, 2026

એંડી બર્નહેમ બ્રિટનના નવા વડા પ્રધાન

10 વર્ષમાં સાતમાં વડા પ્રધાન સામે ધીમી આર્થિક વૃદ્ધિ સહિતના પડકારો

લંડન, તા. 20 : બ્રિટનમા સોમવારે એંડી બર્નહેમે નવા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી લીધો હતો. છેલ્લાં 10 વર્ષમાં રાજકીય અસ્થિરતા વચ્ચે બર્નહેમ બ્રિટનના સાતમા વડા પ્રધાન બન્યા છેએંડીએ દેશની રાજનીતિક.....