• મંગળવાર, 21 જુલાઈ, 2026

ઉષા અને ઉપપ્રમુખ જેડી વાન્સે તેમના ચોથા બાળકનું સ્વાગત કર્યું

રાજેન્દ્ર વોરા તરફથી

વૉશિંગ્ટન, તા. 20 : ઉપપ્રમુખ જેડી વાન્સ અને ઉષા વાન્સે તેમના ચોથા બાળકનું સ્વાગત કર્યું છે, જેનો જન્મ 19 જુલાઈ, 2026ના રોજ થયો હતો. માતા અને બાળક બન્ને સ્વસ્થ.....