ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં ભારત ત્રીજાં સ્થાને હોવા છતાં ખૂબ ઓછા દરદીને મળી શકે છે સુવિધા
નવી દિલ્હી, તા. 29 : ભારત દુનિયાની સૌથી આબાદી ધરાવતો દેશ છે અને 145 કરોડથી
વધારે વસતી છે. બદલતી લાઇફસ્ટાઇલનાં કારણે દેશમાં લિવર, કીડની અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની
મોટાપાયે જરૂરિયાત છે. ભારત દર વર્ષે દુનિયાના કુલ ટ્રાન્સપ્લાન્ટના 33.33 ટકા પ્રત્યારોપણ
કરે છે પણ તે પૂરતું નથી. દેશમાં દર વર્ષે 4 લાખ કિડની,....