કાંડાની સફળ સર્જરી બાદ પત્ની ઉપાસના સાથે અભિનેતા રામ ચરણ કોઈમ્બતુરના અયપ્પા મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. આ દંપતી પૂજા કરી રહ્યા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રામ ચરણે કાળા રંગના કપડાં પહેર્યા હતા અને હાથ સ્લિંગ બેગમાં રાખ્યા હતો જેથી ટેકો મળી રહે. પતત્ની ઉપાસના પણ પતિ સાથે.....