• ગુરુવાર, 30 જુલાઈ, 2026

દેશની અદાલતો ઉપર પેન્ડિંગ કેસનો બોજ

દેશભરમાં પાંચ કરોડથી વધારે કેસ પેન્ડિંગ

શીર્ષ અદાલતમાં 95 હજાર અને દેશની 25 હાઈ કોર્ટ્સમાં 63.76 લાખ કેસને ન્યાયની રાહ

નવી દિલ્હી, તા. 29 : દેશની અદાલતોમાં પેન્ડિંગ કેસના વધતા બોજને લઈને એક ચિંતાજનક તસવીર સામે આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આંકડા રજૂ કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ, હાઇ કોર્ટ અને નીચલી અદાલતોના આંકડાને એક કરવામાં આવે તો પેન્ડિંગ કેસની સંખ્યા પાંચ કરોડ સુધી પહોંચે છે. રાજ્યસભા સાંસદ દિલીપ કુમાર રાય દ્વારા પૂછવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ