કામગીરી દ્વારા આવક 19 ટકા વધીને રૂ.10,821 કરોડ થઈ
મુંબઈ તા. 29 (એજન્સીસ): અદાણી પોર્ટ્સે આ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં
મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કુલ ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ગાળાની
સરખામણીએ અંદાજે નવ ટકા વધીને રૂ.3620 કરોડ થયો છે. જ્યારે કંપનીની કુલ આવક સૂચિત ગાળામાં
19 ટકા વધી રૂ.10821 કરોડની થઈ....