• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ગુજરાતનું વિકાસ મોડેલ રાષ્ટ્રીય સ્તરે સાબિત થયું : ભૂપેન્દ્રભાઈ પટેલ

પુણે, તા. 29 : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `સૌનો સાથ, સૌનો વિકાસ'ના મૂળ મંત્રને આધારે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વિકાસ મોડેલને પ્રસ્તુત કર્યું છે. તેઓ `ધ પૂના ગુજરાતી કેળવણી મંડળ' દ્વારા આયોજિત શતાબ્દી સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ