સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વૉરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ છે. આ ફિલ્મના સેટ પરથી તસવીર લીક થાય તો ચાહકોની ઉત્સુકતા વધી જાય છે. આવામાં હવે જાણવા મળ્યું છે કે આ ફિલ્મના પ્રમોશનની શરૂઆત ટીઝર કે મોશન પોસ્ટરથી નહીં....