નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે વધી રહેલા સાઈબર અપરાધોને ધ્યાને રાખીને ડિજીટલ અરેસ્ટને અપરાધિક કાનૂનીમાં સ્પષ્ટ રીતે પરિભાષિત કરવા અને અલગ અપરાધ ઘોષિત કરીને આકરી સજાની જોગવાઈ ઉપર વિચાર કરવામાં આવે. અદાલતે કહ્યું હતું કે, પર્યાપ્ત શરૂઆતી પુરાવા મળતા આરોપીતોની.....