ટી-20 ક્રમાંકમાં વૈભવની 230 સ્થાનની છલાંગ
દુબઇ, તા. 29 : ભારતીય કપ્તાન શુભમન ગિલ આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં ફરી
નંબર વન બેટર બની ગયો છે. તેણે કિવિઝ બેટર ડેરિલ મિચેલને પાછળ રાખીને ટોચનું સ્થાન
હાંસલ કર્યું છે. મિચેલ આ વર્ષે જાન્યુઆરથી ટોચના સ્થાન પર હતો, તે તાજેતરમાં વિન્ડિઝ
સામેની શ્રેણી રમ્યો ન હતો. આથી તેને નુકસાન થયું....