અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : અદાણી ગ્રુપએ છેલ્લા આઠ મહિનાના સમયગાળામાં ઇક્વિટી દ્વારા
રૂા. 43,500 કરોડ ઊભા કર્યા છે. આ ઇક્વિટીમાં સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફન્ડ્સએ
મોટાપાયે રોકાણ કર્યું છે. અદાણી એન્ટરપ્રાઇસીસએ ડિસેમ્બર 2025માં રાઇટ્સ ઇસ્યૂ દ્વારા
રૂા. 25,000 કરોડ ઊભા કર્યા હતા. આ મહિનાના પ્રારંભમાં કંપનીએ....