• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ફેડના વ્યાજદરના નિર્ણય પૂર્વે સોનામાં હળવો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 29 : સોનાના ભાવમાં સાધારણ સુધારો થયો હતો. નીચાં મથાળે ખરીદીમાં હળવો વધારો થવાથી સોનું ઘટતું અટકીને 4032 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ચાલી રહ્યું હતુ. જ્યારે ચાંદીનો ભાવ 57.44 ડોલરની સપાટીએ રહ્યો હતો. રોકાણકારો બુધવારે મોડેથી જાહેર થનારા ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની રાહ જોઈ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ