મુંબઈ, તા. 29 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) અને સ્લમ રિહિબિલીટેશન અૉથોરિટી (એસઆરએ) દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ માળખાગત પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ (પીએપી) માટે 4000થી વધુ મફત પુનર્વસન ફ્લૅટ પૂરા પાડવા માટે ડેવલપર સંમત થયા છે તેની જાણ કર્યા પછી પાલિકાની ટ્રી અૉથોરિટીએ મંગળવારે પવઈના હિરાનંદાની ઉદ્યાન ખાતે ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ....