મોટા વિરોધ પ્રદર્શન માટે ગઠબંધનની રણનીતિ માટે ચર્ચા થયાની અટકળો
નવી દિલ્હી, તા.29: દિલ્હીનાં જંતર-મંતર ખાતે પેપર લીક મુદ્દે આંદોલનમાં સફળતા
બાદ હવે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી) કોઈ મોટી રણનીતિ ઉપર કામ કરતી નજરે પડી રહી છે.
જાણવા મળે છે કે, સીજેપીનાં નેતાઓએ કિસાન નેતા રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી હતી અને
સમર્થનની વાત કરી હતી. જો કે આ બારામાં હજી સુધી કોઈ.....