• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પાકિસ્તાનીઓને નકલી સીમ કાર્ડના ઓટીપી વેચનાર પશ્ચિમ બંગાળના સાયબર ગઠિયાઓ કેવી રીતે પકડાયા?

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 19 : `ગ્રૅજ્યુએટ થયા પછી મોબાઈલના સીમ કાર્ડ વેચનાર શાતિર દિમાગના બે યુવાનોએ માત્ર ભારત નહીં, પાકિસ્તાનના ઇસ્લામાબાદના કૉલ સેન્ટર અને ચાઈનીઝ સાયબર ગાઠિયાઓને ખુલ્લેઆમ ઓટીપી વેચી કરોડોનો કારોબાર......