• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

અંતરીક્ષમાં બની શકશે `સરસોનું શાક'

કોબી અને સરસોનો સ્વાદ ચાખ્યો : ભારતીય મૂળના અંતરીક્ષ યાત્રી અનિલ મેનન પણ રિસર્ચમાં સામેલ

નવી દિલ્હી, તા. 19 : હોલીવૂડના એક ફિલ્મ માર્શિયનમાં અંતરીક્ષ યાત્રી મંગળ ઉપર ફસાયા બાદ જીવતા રહેવા માટે ખેતી કરે છે. આમ તો ફિલ્મની વાર્તા છે પણ વૈજ્ઞાનિકોએ વાર્તાને હકીકત બનાવી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ઉપર અંતરીક્ષયાત્રીએ.....