• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સંતાનોને સંપત્તિથી બેદખલ કરી શકાય

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્દેશ; વડીલોને સન્માન, સુરક્ષા સાથે જીવવાનો અધિકાર

નવી દિલ્હી, તા. 19 : `િવશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ' પૂર્વે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશમાં સર્વોચ્ચ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો જરૂર પડયે પોતાનાં સંતાનોને સંપત્તિમાંથી બેદખલ......