• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી : 30નાં મૃત્યુ

હજી પણ અનેક ફસાયેલા: બચાવકાર્ય જારી

નવી દિલ્હી, તા.19 : સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની એક ખાણ ધસી જતાં દુર્ઘટનામાં કમસેકમ 30 ખાણિયાઓનાં મૃત્યુ નીપજ્યા હતાં. જ્યારે અન્ય ઘણા મજૂરો હજી પણ ખાણમાં ફસાયેલા......