• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સંસદથી રસ્તા સુધી રાજકીય જંગ

મણિપુરમાં પહેલા એનઆરસી પછી વસ્તી ગણતરીની માગ

વિશેષ પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 19 : સંસદનું ચોમાસું સત્ર ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ દેશના રાજકારણમાં હલચલ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે રાજધાની દિલ્હીમાં કૉંગ્રેસે આગળની રણનીતિ પર મંથન કર્યું, તો ઉત્તર પ્રદેશમાં આઝમ ખાન સાથે જોડાયેલાં સ્થળો પર ઇડીની કાર્યવાહીએ.....