• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

અમે માંસ અને માછલી ખાશું : બંગાળ ભાજપના પ્રમુખ

બાગેશ્વર બાબાની અપીલ બાદ બંગાળના રાજકારણમાં ગરમાટો

કોલકાતા, તા. 8 : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાવડાના લિલુઆમાં 3 દિવસીય કથા દરમિયાન હિન્દુઓને નવરાત્રિ અને દુર્ગા પૂજામાં શાકાહારી ભોજન લેવા અપીલ કરતાં વિવાદ થયો છે. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સામિક ભટ્ટાચાર્યે અપીલને.....