• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

કાશ્મીરમાં વંદે માતરમ્ પર વિવાદ

ઓમરે આખું ગીત ગાતાં કૉંગ્રેસે વાંધો લીધો, નેશનલ કૉન્ફરન્સે કહ્યું, શરતો થોપી શકો

શ્રીનગર, તા. 9 : કાશ્મીરમાં વંદે માતરમ્ પર રાજકીય ઘર્ષણ સર્જાયું હતું. શ્રીનગરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને નેશનલ કોન્ફરન્સ અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાહની હાજરીમાં આખું વંદે માતરમ્ ગવાતાં કોંગ્રેસે વાંધો.......