• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ન્યૂ યૉર્કના મેયર ગરબે ઘૂમ્યાં

ન્યૂ યૉર્ક, તા. 22  (એજન્સીસ) : ન્યૂ યૉર્ક સિટીના મેયર જોહરાન મમદાનીએ તાજેતરમાં ભારતીય સાથે મળીને નવરાત્રિ, દુર્ગા પૂજા, દર્શન અને વિજયાદશમીના પાવન પર્વોની ખૂબ જ ઉત્સાહભેર અને પરંપરાગત શૈલીમાં ઉજવણી કરી છે. ઇલિનોઈસમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાના કાવતરાના બનાવોને જોતા મેયરે ક્વીન્સ સહિતના.....