વોશિંગ્ટન, તા. 22 : વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સ બનાવવા માટે વિશ્વભરમાં સૌથી વધુ વપરાતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઙઇંઙમાં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ સામે આવતાં વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે. આ જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ સાવચેતીના ભાગરૂપે પોતાની સરકારી વેબસાઇટ્સ.....