• ગુરુવાર, 18 જુલાઈ, 2024

તિબેટ પર ચીની કબજા સામે અમેરિકા મેદાને  

નેન્સી પેલોસી દલાઇ લામાને મળવા ભારત આવશે

ન્યૂયોર્ક, તા. 14 : અમેરિકાની સંસદમાં તિબેટ સંબંધિત એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ, અમેરિકા તિબેટ વિશે સમગ્ર વિશ્વમાં ચીન દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાંનો જવાબ આપશે. આ સિવાય તે ચીન અને દલાઈ લામા વચ્ચે બિનશરતી સમજૂતી....