• બુધવાર, 01 મે, 2024

રેકોર્ડબ્રેક રન ચેઝ પરથી પરદો હટાવતો બટલર બૉસ   

કોલકતા તા.17: આઇપીએલના ગઇકાલના મેચમાં બટલર બોસ બન્યો હતો. તેની કેલકયૂલેટિવ સેન્ચૂરીની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ રાજસ્થાન રોયલ્સનો આખરી દડે 2 વિકેટે દિલધડક વિજય થયો હતો. રાજસ્થાન રોયલ્સે રેકોર્ડબ્રેક 224 રનનો વિજય લક્ષ્ય પાર પાડયો હતો. અને સમયે રાજસ્થાને 13 ઓવરમાં 121 રનમાં....

ઇ-પેપરના નવા શુલ્ક