• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ચેન્નાઇ સામે પંતની 63 રનની કૅપ્ટન ઇનિંગ્સથી એલએસજીના 7/166

§  જાડેજા અને પથિરાનાની 2-2 વિકેટ

લખનઉ, તા.14 : લખનઉ સુપર જાયન્ટસના હોમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમની ધીમી પિચ પર ચેન્નાઇ સુપર કિંગ્સની ચુસ્ત બોલિંગ સામે 20 ઓવરમાં 7 વિકેટે 166 રનનો સામાન્ય સ્કોર થયો હતો. આથી સીએસકેને સતત પાંચ હારનો ક્રમ તોડવા માટે 167 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. એલએસજી તરફથી આઉટ ઓફ ફોર્મ ઋષભ પંતે 49 દડામાં…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ